એક રાજા ના દરબારમાં એક

By ViralTube.in

#1

*એક રાજા ના દરબારમાં એક* *અજાણી વ્યક્તિ* *નોકરી માટે આવે છે....* 😎   *રાજા તેની લાયકાત પુછે છે...??* 😴   *જવાબમાં અજાણી વ્યક્તિ કહે છે કે,* 😴   *હું અક્કલથી કોઇ પણ જાતનો* 😇 *ગુચવાયેલો કોયડો ઉકેલી શકું છું...* 🤔   *રાજા એ એમને ધોડાના તબેલા ની* 🐎 *જવાબદારી સોંપી દે છે...*   *થોડા દિવસો પછી રાજા* 👑 *તેમના અતિ મોંધા અને પ્રિય* *ધોડા બાબતે અભીપ્રાય પુછયો..* 🤔   *જવાબમાં નોકરે કંહ્યુ કે,* *“ ધોડો અસલી નથી”* 😟   *રાજા એ તપાસ કરાવી તો* *જાણવા મળ્યું કે* *ધોડાની નસલ તો અસલી છે,* 🐎 *પરંતુ તેની માં મરી ગઈ હતી એટલે* 😱 *તે ગાયને ધાવીને મોટો થયો હતો...* 🐄   *રાજા એ નોકરને પુંછયું કે,* *તને આ કેવી રીતે ખબર પડી ?* 🤔   *નોકરે જવાબ આપ્યો કે,* *નામદાર ધોડાઓ મોઢામાં ધાસ લઈને* 🌾 *મોઢુ ઉંચુ કરીને ખાતા હોય છે* *જયારે આ ધોડો ગાયની માફક નીચે નમીને* 🙇🏻‍♂ *મોઢુ નીચે રાખીને ધાસ ખાતો હતો.* 🌾   *રાજા એ ખુશ થઈને નોકરના ધરે* 🏫 *અનાજ,ધી,અને* 🍯 *પક્ષીઓનું માંસ મોકલી આપ્યું,* 🍗🍖   *તે નોકરને બઢતી આપી ને* 👸🏻 *તેને રાણી નાં મહેલમા નોકરી આપી,* *અને* *પછી રાજા એ તેની રાણી બાબતે* *સવાલ કર્યો તો* 🤔 *જવાબમાં નોકરે કંહ્યુ કે* 😴   *રાણી ની રહેણીકરણી તો મલિકા જેવી છે* *પણ તે રાજકુમારી નથી....* 👸🏻   *રાજા આશ્ચર્ય ચકીત થઈ ગયો...* 😱   *તરત જ તેણે તેની સાસુને બોલાવી...* 🤥   *સાસુએ ખુલાસો કર્યો કે,* *મારી દિકરી જન્મી કે,* *તરત જ તમારી સાથે* *તેની સગાઇ કરી નાખવામાં આવી હતી..* 💑   *પરંતુ છ મહિનામાં જ મારી દિકરી મરી ગઈ...* 😰 *એટલે બીજી કોઇ છોકરીને* *અમે ગોદ લીધી,* 🤫 *જે આજે તમારી રાણી છે...* 👸🏻   *રાજા એ નોકરને પુંછયુ કે* *તને આ કઈ રીતે ખબર પડી ?* 🤔   *નોકરે જવાબ આપ્યો કે* 😴   *ખાનદાની લોકોનાં અન્ય લોકો સાથેનો વ્યવહાર* *ખુબજ સાલસ અને નમ્ર હોય છે* 🤗🤨 *જે આપની રાણી માં નથી...* 🤷🏻‍♂   *રાજા એ ખુશ થઈને ફરીથી* *નોકરને ધરે અનાજ, ધેટા,બકરા આપીને* 🐐🐑 *પોતાના દરબારમાં સ્થાન આપ્યું...* 😇   *થોડા વખત પછી રાજા એ* 👑 *નોકરને બોલાવ્યો અને તેમણે* *પોતાનાં વિષે જાણવાની ઇચ્છા પ્રગટ કરી* 🤨   *જવાબમાં નોકરે કંહ્યુ કે* *“અભય વચન આપો,* 👏🏻 *તો તમારી અસલીયત બાબત કહુ''* 🤥   *રાજા એ આપ્યું..,* 😴 *એટલે નોકરે કંહ્યુ કે,*   *“ના તો આપ રાજા છો કે,* *ના તો તમારો વ્યવહાર રાજા જેવો છે”* 🤴🏻   *રાજા ગુસ્સાથી લાલપીળો થઈ ગયો પણ* 😡 *જાન માફીનું વચન આપ્યું હતું* *એટલે સમસમીને ચુપ રહ્યો* 😕 *અને* *રાજા એ પોતાના પિતા પાસે જઈને પુછયું કે,* *હું ખરેખર કોનો દીકરો છું...??* 🤔   *જવાબમાં તેના પિતા એ કંહ્યુ કે* 😴 *હા સાચી વાત છે.* ✔   *મારે કોઇ ઓલાદ ન હતી* *તેથી મેં તને* *એક કસાઈ પાસેથી ગોદ લીધો હતો...* 🗡⚔   *રાજા અચરજ પામી ગયો* 😱 *અને* *નોકરને પુછયું કે,* 🤔 *તને કેવી રીતે ખબર પડી ...?* 🤔   *જવાબમાં નોકરે કંહ્યુ કે,* *બાદશાહ જયારે કોઇને ઇનામ આપે* *તો તે હીરા ,* 💎 *મોતી અને ઝવેરાતના રૂપમાં* *આપે છે”...,*   *પરંતુ તમે તો મને કાયમ* *અનાજ,માંસ, ધેટા, બકરા* 🐑🐐 *વિ.ઇનામમાં આપ્યા* *જે વહેવાર કોઇ કસાઈ ની* *ઓલાદ જેવો હતો...* 🧟‍♂   *_બોધ-_* 😇 *માણસની અસલીયત* *તેના લોહી નો પ્રકાર,* *સંસ્કાર,* *વ્યવહાર અને* *નિયત ઉપર નિર્ભર કરે છે...* 🤷🏻‍♂   *હેસિયત બદલાઇ જાય છે,* *પણ ઔકાત તો તેની તે જ રહે છે...‼️*   *વિજ્ઞાન માં D.N.A. ની શોધ* *અમથી જ નથી થઈ..,*   *પૈસો આવે એટલે* *મન ની અમીરાત પણ આવે* *તેવું હોતું નથી.....‼️ 👣👣🙏🏼*   *તેના માટે સંસ્કારી ખાનદાન નાં* *D. N. A. જરુરી હોય છે...!!!!*

#2

एडमिन  को एक भिखारी मिला   भिखारी - भगवान के नाम पर कुछ दे दो ताऊ चार दिन से कुछ नहीं खाया   एडमिन जेब से 500 का नोट निकालते हुए बोला 400 खुले है   भिखारी - हां ताऊ है   एडमिन  - तो पहले वो चार सौ खर्च कर कुछ खा ले 😇 😇 😇 😇 😇 😇 😇 

View More On ViralTube.in

Latest Viral News, Funny posts, Memes, Web stories, Videos, Status, Whatsapp Status and more on viraltube.in